________________
મુનિજીવનની બાળાથી-૪
સિવાય અન્ય કઈ પણ શરીરને ભાગ અડે ન જોઈએ. અથવા પીઠ સિવાય શરીરનું કઈ પણ અંગ સ્પર્શ ન કરે તેમ રહેવું અથવા પગ
લાંબા કરીને જમીન પર સુઈ જવું. દશમી પ્રતિમા આ પ્રતિમા પણ સાત-અહેરાત્રની
આઠમી પ્રતિમાની જેમ સમજવી. એમાં વિશેષ એ છે કે, ગેહિકા, વીરાસન (ખુરશી પર બેઠા હોય અને ખુરશી લઈલેવી તેવું આસન) અથવા
કેરીની જેમ શરીર વાંકુ રાખીને રહે. નોંધ : આઠમી, નવમી અને દશમી પ્રતિમામાં દરેકની
આગળ પાછળ એક એક એકાસણું કરવાનું હોય છે. આથી ત્રણ પ્રતિમાના એકવીસ દિવસ + છ એકાસણા
= કુલ સત્યાવીસ દિવસ થાય. અગિયારમી પ્રતિમા આ પ્રતિમા ત્રણ અહોરાત્રની
છે. તેમાં પ્રથમ દિવસ એકાસણુને અને બાકીના બે દિવસે છઠ્ઠને તપ કરવાને હેય છે તેના પારણે એકા
સણું જ કરવાનું હોય છે. બારમી પ્રતિમા આ પ્રતિમા એક રાત્રીની છે પણ
પૂરી ચાર દિવસે થાય છે. તેમાં