________________
४३
મુનિજીવનની બાળપોથી–૪
ત્યાં જઈ પ્રતિમધારી શ્રાવકને શિક્ષા
આપ એમ બેલી ભિક્ષા લેવી. ૧૨. બારસહિં ભિખુડિમાહિં (ભિક્ષુક પ્રતિમાઓ બાર આના
સંબંધમાં જે કઈ અશ્રદ્ધા કે અપાલન
કરવા દ્વારા લાગેલા દોષો. ભિક્ષુ પ્રતિમાઓ એક થી સાત પ્રતિમા જેટલામી પ્રતિમા તેટલા તેના
મહિના સમજવા. અને તેમાં જેટલામી પ્રતિમા તેટલી આહાર-પાણીની દત્તિ રજ માટેની સમજવી. આ સાત મહિનામાં અલેપ ભેજન જ
લેવાનું હોય છે. આઠમી પ્રતિમા તે સાત અહોરાત્રની છે. એકાંતરે
ચઉવિહાર ઉપવાસ કરવાના અને પારણે આયંબિલ કરવાના. ગામની બહાર કાત્સર્ગમાં રહેવાનું, ઉપસર્ગો સહન કરવાના. આમાં દત્તિને નિયમ નથી. ચત્તા કે પાસું વાળીને સૂઈ શકાય, ઊભા રહી શકાય અથવા
સપાટ જગ્યાએ બેસી પણ શકાય. નવમી પ્રતિમા આ પણ સાત અહેરાત્રની છે. એમાં
બધું આઠમી પ્રતિમા જેવું જ સમજવું. એટલું વિશેષ છે કે જમીનને માત્ર મસ્તક અને પગની પાનીઓ