________________
મુનિજીવનની બાળપોથી-૪
૪૫.
અષ્ટમી ચૌદસના પૌષધમાં રાત્રીના સમયે આખી રાત નિરતિચારપણે
કાયેત્સર્ગમાં રહેવું ૬ બ્રહ્મચર્ય પ્રતિમા પૂર્વની પાંચ પ્રતિમા સહિત છ
મહિના સુધી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું
અને કચ્છ ધારણ કરે. ૭ સચિત્તવજન પ્રતિમા પૂર્વોક્ત છ પ્રતિમા સહિત
સાત મહિના સુધી સચિત્ત આહા
રને સંપૂર્ણ ત્યાગ કરે. ૮ આરંભવજન પ્રતિમા પૂર્વની સાત પ્રતિમા સહિત
આઠ મહિના સુધી કઈ પણ પ્રકા
રને આરંભ-સમારંભ કરે નહિ. ૯ પ્રેગ્યવર્જન પ્રતિમા પૂર્વની આઠ પ્રતિમા સહિત
નવ મહિના સુધી કઈ પણ માણસ,
પાસે આરંભ વગેરે કરાવે પણ નહિ, ૧૦ ઉદ્દષ્ટિવર્જન પ્રતિમા પૂર્વની નવ પ્રતિમા સહિત
દશ મહનિ સુધી પિતાને ઉદેશીને
કરેલ આહાર વાપર નહિ. ૧૧ સાધુભૂત પ્રતિમા પૂર્વોક્ત દશ પ્રતિમા સહિત
અગિયાર મહિના સુધી મસ્તકે મુંડિત થઈને અથવા લેચ કરાવીને સાધુની જેમ વિચરવું. રજોહરણ અને પાતરા રાખવા તથા પોતાની જાતિવાળાઓને