________________
મુનિજીવનની બાળપોથી
સત્ય (૮) પવિત્રતા (૯) અકિંચન
પણું (૧૦) બ્રહ્મચર્ય ૧૧. ઈગારસહિં ઉવાસગ પડિમાહિં (શ્રાવક પ્રતિમા–અગિ
યાર) ઉપાસક = શ્રાવક. તેની અગિયાર પ્રતિમાઓ છે તે સંબંધમાં અશ્રદ્ધા વગેરે થવા રૂપ દેવો. ૧ સમતિ પ્રતિમા એક માસ સુધી અતિચાર
રહિતપણે સમક્તિ પાળવું. ૨ વ્રત પ્રતિમા પૂર્વની એક પ્રતિમા સાથે બાર
વ્રતનું અતિચારરહિતપણે બે માસ
પાલન કરવું. ૩ સામાયિક પ્રતિમા પૂર્વની બે પ્રતિમા સહિત ત્રણ
મહિના સુધી ઉભયટેક સામાયિક
સહિત નિરતિચાર પ્રતિક્રમણ કરવું. ૪ પૌષધ પ્રતિમા પૂર્વની ત્રણ પ્રતિમા સહિત ચાર
મહીના સુધી બે આઠમ અને બે ચૌદસ એમ ચાર પર્વ તિથિએ નિર
તિચાર પૌષધ કરવા. ૫ પ્રતિમાપ્રતિમા પૂર્વની ચાર પ્રતિમા સહિત પાંચ
મહિના સુધી સ્નાન ન કરવું અને રાત્રે ચારે આહારનો ત્યાગ કરે. દિવસે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવું અને રાત્રે યથાશક્તિ બ્રહ્મચર્ય પાળવું.