________________
મુનિજીવનની બાળપોથી-૪
૪૩
(૧)જાતિમદ (૨) કુળમદ (૩) બળમદ (૪) રૂપમદ (૫) તપમદ (૬)
અશ્ચર્યમદ (૭) શ્રતમદ (૮) લાભમદ ૯. નવહિં બંભર્ચરગુત્તિહિં (બ્રહ્મચર્યની વાડો – નવ) વસહિ-કહ-નિસિન્જિદિય” ગાથામાં નવ વાડો નીચે
મુજબ કહી છે.
તેમના અપાલનથી લાગેલા દોષો. ૧. વિજાતીયવાળી–પશુ–નપુંસક વસતીમાં રહેવું નહિ.. ૨. વિજાતીયની કથા કહેવી નહિ. ૩. વિજાતીયના સ્થાને પુરુષે બે ઘડી સુધી અને
સ્ત્રીએ ત્રણ પ્રહર સુધી બેસવું નહિ. ૪. ચક્ષુથી વિજાતીયના અંગોપાંગ નિરખવા નહિ... ૫. ભીંતને કાન દઈને બીજી બાજુમાં રહેલા સ્ત્રી
પુરુષની વાતો ન સાંભળવી. ૬. પૂર્વ કીડાનું સ્મરણ કરવું નહિ. ૭. વધુ વિગઈવાળે આહાર વાપરે નહિ. ૮. વધુ પડતે આહાર વાપરે નહિ.
૯. આકર્ષક વસ્ત્રો વગેરે દ્વારા વિભૂષા કરવી નહિ. ૧૦. સવિહેસમણધર્મો (શ્રમધર્મ-દશ) દશ પ્રકારના અતિ
ધર્મોનું શાસ્ત્રોક્ત રીતે પાલન નહિ
કરવારૂપ લાગેલા દોષો યતિધર્મો - (૧) ક્ષમા (૨) મૃદુતા (૩) સરળતા (૪)
નિર્લોભતા (૫) તપ (૬) સંયમ (૭)