________________
મુનિજીવનની બાળપોથી-૪
૬ ૧. પડિoછહિ જવનિકાએહિં (કાય-છ) પૃથ્વીકાય વગેરે
છ કાય જીવોની વિરાધના કરવારૂપ
લાગેલા દે, ૨. પડિo છહિં સાહિ (લેશ્યા–છ) કૃ–નીલ-કાપિત
–તેજે–પદ્ધશુકલ એ છે વેશ્યાઓમાંની પહેલી ત્રણ લેગ્યામાં પ્રવૃત્તિ કરવાથી અને છેલ્લી ત્રણ લેસ્થામાં
અપ્રવૃત્ત રહેવાથી લાગેલા દે. ૭ પડિo સત્તહિં ભયાણહિં (ભયસ્થાને-સાત)
૧. ઈહલોકભય - મનુષ્યથી મનુષ્યને ભય (ચેર–ડાકુ) ૨. પરલેકભય – મનુષ્યને મનુષ્ય સિવાયનાથી
ભય (પશુ-દેવ) ૩. આદાનભય - ચાર વગેરે દ્વારા પિતાનું ધન.
લઈ જવાને ભય. છે. અકસ્માતભય – એકાએક વીજળી પડવી વગે--
રેને ભય. ૫. આજીવિકાભય – દુષ્કાળ વગેરે સમયમાં આજી
વિકાને ભય. અરેરે! હવે હું કેવી.
રીતે જીવીશ ? ૬. મરણભય – મૃત્યુ પામવાને ભય.
૭. અપયશભય – લેકે માં અપકીતિ થવાને ભય.. ૮ અઠહિં મયાણહિં (મદ્રસ્થાને-આઠ) આઠ મઠ સ્થા
નમાં લાગેલા દેષો. તે નામે નીચે. મુજબ છે.