SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની ખાળપેાથી-૪ (૩) પRsિ૦ પ’હિં મહુવઐહિ. (મહાવ્રતા-પાંચ) સČથા પ્રાણાતિપાત વિરમણ મહાવ્રત વગેરે પાંચ મહાવ્રતામાં લાગેલા દોષા. (૪) પડિo પંચહુ` સમિઇહિ (સમિતિ-પાંચ) ઇર્માંસમિતિ. આદ્ધિ પાંચ સમિતિઓના અપાલન દ્વારા લાગેલા દેશે. ૧. ઇર્યોસમિતિ = ગાડાની ધેાંસરી પ્રમાણ–ા હાથ પ્રમાણ જેટલી દૃષ્ટિ ભૂમિ પર રાખીને ચાલવું તે. ૪૧ ૨. ભાષાસમિતિ = સર્વ જીવાને હિતકારી અને પ્રિય - ખેલવુ તે. ૩. એષણાસમિતિ = ભિક્ષા વગેરે = લાવતા તેના શાસ્ત્રાક્ત બેતાલીસ દ્વેષ! ટાળવા તે. ૪. આદાન-ભંડ-મત્ત નિકખેવણાસમિતિ આદાન = લેવુ'. નિક્ષેપણા મૂકવું. લંડ–મત્ત = પાત્ર વગેરે સાધુજીવનની સઘળી વસ્તુઆને અર્થાત્ સવ ઉપકરણેાને લેતાં મુકતાં પૂજવા-પ્રમાજવા તે. = = = ઉચ્ચાર પાસવણ ખેલ-જલ્લ ઉચ્ચાર = મળ. સિંઘાણુ પારિાવણિયા સમિતિ પાસવણુ= પેશાબ, ખેલ ભૂ-કફ્જલ = શરીરને મેલ. સિંઘાણુ = શ્લેષ્મ વગેરેને જયણાપૂર્વક તથા વિધિપૂર્વક પરઠવવા.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy