________________
મુનિજીવનની બાળપેાથી-૪
(૪) પદ્ધિ૰ ચહું ઝાણેહિ' (ધ્યાન–ચાર) આત્ત –રૌદ્ર ધ્યાન
વડે લાગેલા દાષા તથા ધર્મ
૪૦
શુકલ ધ્યાનમાં થઈ જતા પ્રમાદ વગેરે દોષો.
૫. (૧) પઢિ૰ પ’ચહિં કિરિદ્ઘિ (ક્રિયા-પાંચ) કાયિકી–અધિકરણકી-પ્રાāષિકી પારિતાપનિકી તથા પ્રાણાતિપાતિકી ક્રિયાઓ વડે લાગેલા દેષા.
કાઈઆએ = કાયાને અજયણાથી પ્રત્રર્તાવવી. તે કાયિકી ક્રિયા.
અહિંગરણઆએ = જે ક્રિયા કરવાથી આત્મા નરકાદિ દુર્ગતિને અધિકારી બને. તે અધિકરણિકી ક્રિયા.
પાઉસિઆએ = જીવ કે અજીવ ઉપર દ્વેષ કરવા તે પ્રાઢેષિકી ક્રિયા
પારિતાવણિઆએ = પેાતાની કે પરની મારપીટ વગેરેથી સ્વ-પરને સંતાપ આપવા તે પરિતાપનિકી ક્રિયા.
પાણાઇવાયકિરિએ = જે ક્રિયાથી સ્વપરના પ્રાણના નાશ થાય તે પ્રાણાતિપાતિકી ક્રિયા. (૨) પડિ૦ પંચહિં કામનુ@ાહિ’(કામગુણ્ણા પાંચ)શબ્દરૂપ-રસ ગધ-સ્પર્શો એ પાંચ કામગુણા છે, પાંચ ઇન્દ્રિયાના શબ્દાઢિ પાંચ વિષયાની ઇચ્છાથી પેદા થયેલા દ્વેષ.