SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી-૪ ૩૯ અંદર આવી જતી મૂછથી સેવેલા દો . (૫) પડિ તિહિં વિરાહહિં (વિરાધના–ત્રણ) જ્ઞાન-દર્શન ચારિત્રની વિરાધનાથી લાગેલા દે. ૪. પડિ (૧) ચઉહિં કસાહિં (કષાય-ચાર)ક્રોધ-માન-માયા લેભ વગેરે ચાર કષાયે દ્વારા સેવેલા દો. કષ=સંસાર. આય=લાભ. જેના દ્વારા સંસાર ભ્રમણને લાભ થાય છે. (૨) પડિo ચઉહિં સન્નાહિં (સંજ્ઞા ચા૨) = આહાર-ભય મૈથુન-પરિગ્રહ એ ચાર સંજ્ઞા વડે સેવેલા દે. સંજ્ઞા એટલે આત્મા પર ચૂંટેલા પદુગલિક વાસનાના સંકાર-પરિગ્રહ સંજ્ઞા એટલે જડ પદાર્થો ઉપરની તીવ્ર મૂછના સંસ્કાર અહીં પરિગ્રહ એટલે મૂછી. (૩) પડિo ચઉહિં વિકહાહિં (વિકથા–ચાર) સ્ત્રીકથા-ભક્ત કથા-દશકથા અને રાજકથાથી સેવેલા દેશે. ભક્ત=ભેજન તે સંબંધી વાત, દેશ=ક્ષેત્ર સંબંધી રાગ દ્વેષથી સ્વ-૫૨ દેશની કે તેની પ્રજાની વાત કરવી. તે-તે દેશના વડા–રાજા–રાષ્ટ્રપતિ વગેરેની વાતે રાગદ્વેષથી કરવી તે રાજકથા,
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy