________________
મુનિજીવનની ખાળપાથી-૪
અણેસણાએ = ગેાચરી અંગેની એષણા સમિતિમાં પ્રમાદ
કરવાથી દોષ લાગે.
પાણબામણાએ = પ્રાણ એટલે જીવે. જે દહીં-ભાત
સડેલાં કેળાં-જૂની ખારેક વગેરેમાં હાઈ શકે છે. તેવી વસ્તુઓનું લેાજન કરવું તે “પાણુભાઅણુાએ” કહેવાય.
તલપાપડીમાં રહી ગયેલા કાચાતલ વગેરે.
બીઅભાઅણ્ણાએ અિભાઅણ્ણાએ = અથવા કોઇ વસ્તુમાં આવી ગયેલા વનસ્પતિના અ’કુરાનું જો ભેાજન થઈ જાય ! આ દોષ લાગે.
પુછેકશ્મિઓએ
પશ્ચાતકમાં કે પૂર્વ કમ વાળી વસ્તુ વાપરવી તે.
પુરેકશ્મિએ અદ્દિહડાએ = વહેારાવનારના હાથે શિક્ષાની વસ્તુ દૈતી
વખતે લાવતા મૂકતાં જયણા ન રખાય તે. પાણીના સંઘટ્ટો કરીને લાવેલી વસ્તુ વહેારાવે અને સચિત્તરના સઘટ્ટો કરીને લાવેલી વસ્તુ વહેારાવે, અહીં
‘સસ' એટલે સઘટ્ટો અથ કરવા.
=
ગસ સહડાએ
યસ સહહાએ
113
પ
પારિસાયણિઆએ = એટલે વેરવુ'. દેવાની વસ્તુને જમીન પર વેરતા વેરતા વહેારાવે.