________________
૩૪
મુનિજીવનની બાળપેથી-૪
બલિ-પાહુડિઆએ = અન્ય ધમી, દિગપાલે, ક્ષેત્રપાલે
વગેરેને આપવા માટે આકાશમાં જે ધાન્ય ઉડાડે છે તેને બલિ કહેવામાં આવે છે. અતિથિને આપતા પહેલાં અન્ય ધમી લેકે આ ક્રિયા કરવા હોય છે. જ્યારે જૈન સાધુ ભિક્ષા વહોરે તે વખતે તેને વહેરાવતા પહેલાં જે આ રીતે બલિ દેવામાં આવે તે જૈન સાધુથી તે ભિક્ષા
વહોરાય નહિ. ઠવણ-પાહુડિઆએ = ઠવણ એટલે સ્થાપના. અન્ય ધમી
એના સંન્યાસીઓ માટે કે જૈન સાધુ માટે જુદું કાઢીને રાખી મૂકવું તે સ્થાપનાદેષ કહેવાય. તે દોષવાળાં ભાત-પાણી વહરાય નહિ. જે અન્ય ધમી માટે જુદું રાખેલું વહેરી લેવામાં આવે તે સંન્યાસી વગેરેને
જૈન સાધુ પ્રત્યે અપ્રીતિ થાય. સંકિએ = શક્તિ દેવાળી વસ્તુ લેતાં. સહસાગારિએ = સહસાગાર એટલે ઉતાવળે આધાકમી
વગેરે અકલ વસ્તુ લેવી. ત્યાર પછી જે તેને પરઠવવામાં ન આવે તે તે દેષ લાગે છે.