________________
મુનિજીવનની બાળપોથી-૪
કટ
વખતની ગાઢ કે વારવારની શાઓમાં ઉપરના દોષ લાગી શકે છે. આથી જ સાંજના પ્રતિક્રમણમાં આ પાઠ બલવાને હોય છે. કેઈ સાધુ દિવસે ન ઊંધ હોય તે પણ તેણે સાંજના પ્રતિક્રમણમાં આ પાઠ બેલ કેમ કે પાઠ અખંડિત રાખવાનું હોય છે.
જેમ ગૃહસ્થને ઉખિત્તવિવેગેનું તથા પારિઠાવણિયાગારેણું વગેરે આગાર નથી છતાં તેમને અપાતા પશ્ચખાણમાં આ પાઠ બેલાય જ છે.
બીજે આલા
ગાચ સબ ધી રેષાનો પરિક્રમામિ ગોરિચરિઆએ ગેરરીરૂપભિક્ષાચર્યામાં લાગેલા
ભિખાચરિઆએ = દોનું પ્રતિક્રમણ કરું છું. ઉગ્વાડ-કવાડ-ઉડ્યાપણુએ = સામાન્ય બ ધ કરેલાં દ્વાર
વગેરેને ઉઘાડવા. સાસુ-વચ્છા-દારા-સંઘટણાએ = કૃતારી-વાછડી કે નાની
બાળકીને સંઘટ્ટ થ મ ડી-પાહુડિઆએ = મંડા એટલે એક પ્રકારનું ભાજન
અને પાડિયા એટલે ભાત–પાણી. કઈ ભાજનમાં વહરાવવા માટેની વસ્તુને ઉપર ભાગ કાઢી નાંખીને નીચેનો ભાગ વહેરાવ તે દોષ છે. આમાં ઉપરના ભાગ બીજા ભાજનમાં કાઢી તેમાં સાધુ નિમિત્ત બન્યા માટે તે દોષ છે.
મુ. ૪-૩