________________
૩૨
મુનિજીવનની બાળપેથી-૪
છીએ જંભાઇએ = છીંક ખાતાં, બગાસું ખાતાં, આમોસે = આસપાસની વસ્તુને અડી જતાં. સસરખામસે = પૃથ્વી આદિ સચિત્ત રજવાળી વસ્તુને
| સ્પર્શ કરતાં, આઉલ માઉલાએ = કેટલીક બાબતેની આકુળ-વ્યાકુળતાથી, અણું વત્તિઓએ = આવેલાં સ્વપ્નમાં લાગેલા દેશે
સેવતાં, સ્વપ્નમાં સ્ત્રી આદિ સંબંધમાં આકુળવ્યાકુળતા થાય તે તે ઇOીવિ૫રિઆસિઆને કહેવાય. સ્વપ્નમાં સ્ત્રીના રૂપને જોવાની આકુળ-વ્યાકુળતાથી જે દોષ ઉત્પન્ન થાય તે દિઠ્ઠાવિપરિઆસિઆએ કહેવાય. મનમાં સ્ત્રી અંગેની આકુળવ્યાકુળતા સ્વપ્નમાં થાય છે તે મહાવિપરિ– આસિઆએ કહેવાય. અને સ્વપ્નમાં ખાવા-પીવાની આકુળવ્યાકુળતા થાય તે પાણભે અણવિપરિઆસિઆએ કહેવાય. આમ આઉલમાઉલાએ અણુવત્તિઓએ શબ્દને વિસ્તાર ઈથી વિપરિઆસિઆએ વગેરે ચાર શબ્દોથી કહ્યો.
જે મે દેવસિએ (રાઇઓ) અઈઆશે એ તસ મિરછમિ દુક્કડમ–ઉપરની ક્રિયાઓ કરતાં નહિ પૂજવા વગેરેને કે મુહપત્તિને ઉપગ નહિ રાખવાને જે કઈ અતિચાર મારા વડે સેવા હેય તેનું મિથ્યા દુકૃત કરું છું.
જેમ સાધુ રાત્રે સૂઈ જાય છે તેમ વિહાર વગેરેના કારણે દિવસે પણ અપવાદે સૂઈ શકે છે. એટલે બંને