SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિજીવનની બાળપોથી–૪ ૩૧ આચરણ ન કરવારૂપ મારાથી જે કાંઈ પાપ બંધાયું હોય તમામ મનના-વચનના અને કાયાનાં પાપ મિથ્યા થાઓ. અર્થાતુ ફળ આપવામાં તે બધાં પાપ નિષ્ફળ જાઓ. પહેલો આલા નિદ્રા સંબંધી દોષને ઈચ્છામિ પડિમિઉં=હે ભગવંત, હું પ્રતિક્રમણ કરું છું. પગામસિજજાએ=પ્રકામશગ્યા એટલે ખૂબ શયન કરતાં (ઊંઘતાં). નિગામસિજાએ વારંવાર શયન કરતાં જેમ શાને અર્થ ઊંઘવું થાય છે, તેમ શયાને અર્થ સંથારે વગેરે પણ થાય છે. આ અર્થ લઈએ તે પગામસિજજએ એટલે એકથી વધુ સંથારા વાપરવા. નિગામસિજજાએ એટલે તે વધુ સંખ્યાના સંથારા રજ વાપરવા. તેવી શય્યા કરવામાં સંથારા ઉવણાએ=સંથારામાં પડખું ફેરવતાં, પાર અણાએ ફરીથી પડખું ફેરવીને મૂળ સ્થાને આવતાં, આઉટણાએ = શરીરના અંગોને સંકેચતાં, પસારણાએ = સંકેચેલાં અંગેને લાંબાં પહેલાં કરતાં, છપય સંઘણાએ = જૂ વગેરે જેને સંઘઢો (કિલા માણા) કરતાં, સૂઈએ = ખાંસી આવતાં, કરાઈએ = જમીન ઊંચીનીચી હોવાના કારણે અથવા સખ્ત ગરમી આદિ હેવાના કારણે બબડતાં,
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy