________________
મુનિજીવનની બાળપેાથી-૪
વિષયામાં કારમી આસક્તિ કરીને સ્વાત્માને અન`તીવાર દુગતિમાં ધકેલવા દ્વારા ગુજાર્યાં છે. માટે જ જ મણેણુ” ગાથા દ્વારા મન-વચન અને કાયાથી જે કાંઈ પાપૈ। કર્યાં... હાય તે સતુ “મિચ્છામિ દુક્કડમ્” કરવામાં આવ્યું છે. “મિચ્છામિ દુક્કડમ્” એટલે મિથ્યા થાવ મારું દુષ્કૃત.”
80
આવું હાદિર્ક્ટક “મિચ્છામિ દુક્કડમ્” જે કરે તેનુ કમ ફળ આપવામાં પ્રાયઃ નિષ્ફળ જાય. આ છેલ્લી ગાથા પાંચે પ્રતિક્રમણના સારરૂપ છે. જીવન-મરણ વચ્ચે ઝેલા ખાતા જીવને સંક્ષિપ્તતમ પ્રતિક્રમણ કરાવવું હોય તે માત્ર ` જ મણેણુ” ગાથા દ્વારા કરાવી શકાય. આ રીતે ભાવપૂર્વક જે જે સંથારાપેારિસી ભણાવે તે આત્માને તે રાત્રિએ જે આયુષ્ય કર્માંના બંધ પડે તે પ્રાયઃ સદ્ગતિના જ બંધ પડે.
जं जं मणेण बद्ध, जं जं वाएण भासिअं पाव । जं जं कारण कथं, मिच्छामि दुक्कडं तस् ||१७||
.
અર્થ :
હે ભગવંત ! મારા વડે મનથી જે જે પાપ બધાયુ હાય....મારા વડે સાવદ્ય પાપકારી ભાષા ખેલવા દ્વારા અને ઉચિત સમયે નિરવદ્યભાષા ન મેલવા દ્વારા વાણીથી જે જે પાપ સેવાયું હાય.....
નિષિદ્ધ વસ્તુઓનુ કાયાથી આચરણુ કરવા દ્વારા અને શાઅવિહિત વસ્તુઓનું છતી શક્તિએ કાયાથી