________________
૨૬
મુનિજીવનની બાળપોથી-૪
સંસારને મનમાંથી બહાર ફેંકી દેવા માંગે છે અને મનમાં અરિહંતાદિને જ પ્રતિષ્ઠિત કરવા ઇચ્છે છે તેણે સૌ પ્રથમ અન્ય છ સાથેના અશુભ સંબંધને હેય (છોડવા જેવા) માગ્યે જ છૂટકે છે. અને પિતે એવા સર્વ સંબંધ વિનાને એકલે થઈ ગયે છે તે વાત સ્વીકારવી જોઈએ.
જેટલું જરૂરી છે સર્વ જી સાથે અનાસકત ભાવનો સંબંધ એટલે જ જરૂરી છે સર્વ જી સાથે આસક્ત ભાવના સંબંધને ત્યાગ. આમ જીવ માત્રથી સાવ જુદા પડી જઈને તરત જ જીવમાત્ર સાથે એકરસ થઈ જવાની આરાધના કરવાની છે. એ સાથે થયેલી ખોટી એકતા તોડીને સાચી એક્તા સાધવી તે સર્વ આરાધનાઓને પાયે છે.” એગોડહં નથિ” વગેરે ત્રણ ગાથા દ્વારા રાગ-દ્વેષને પેદા કરતી ખોટી એકતા તોડવા માટેની વિચારણું રજૂ કરવામાં આવી છે.
एगोऽहं नत्थि मे कोई, नाहमन्नस्स कस्सई । एवं अदीणमणसेा, अप्पाणमणुसासई ॥११॥ एगो मे सासआ अप्पा, नाणदसणसंजुआ । सेसा मे बाहिराभावा, सव्वे संजोग लक्खणा । ॥१२॥ संजोगमूला जीवेण, पत्ता दुक्खपरंपरा । तम्हा संजोगसंबंध, सव्वं तिविहेणं योसिरिअं ॥१३॥
અર્થ: આ જગતમાં હું એકલે છું. મારું કઈ નથી. તેમ હું પણ અન્ય કેઈને નથી. આ પ્રમાણે અદીન મન