________________
મુનિજીવનની બાળપોથી-૪
૨૫
gorgવાયમસ્ટિક, રિક્ષ વિમુછે ! कोह-माणं - माय - लोभं पिज्जं तहा दासं ॥८॥ कलहं अब्भकखाण, पैसुन्नं रइ - अरइ - समाउत्तं । परपरिवाय माया मोस मिच्छत्तसल्लच ॥९॥ वासिरिसु इमाई, मुक्खमग्गसंसग्ग विग्घ भुआई। दुग्गइ निबंधणाई, अट्ठारस पावठाणाई ॥१०॥
અથ : પ્રાણાતિપાત- મૃષાવાદ ચેરી.મૈથુન ધનાદિની મૂછ (દવિણમુ9) ક્રોધ-માન-માયા-લોભ રાગ (પિજજ = પ્રેમ) દ્વેષ-કલહ-બીજા ઉપર આવી ચઢાવવું (અભ્યાખ્યાન) ચાડીચૂગલી કરવી (મૈશુન્ય) રતિ-અરતિથી યુક્ત બે દોષ (સમાઉત્ત) પર પરિવાદ (નિંદા) માયામૃષાવાદ (માયાપૂર્વકનું જુઠાણું) અને મિથ્યાત્વશલ્ય. - હે આત્મન ! જે મોક્ષમાર્ગને તું સંસર્ગ કરવા માંગે છે તેમાં વિદનભૂત આ અઢાર પાપસ્થાને . માટે હે આત્મન ! તું તેને (હમણું જ) ત્યાગ કરી દે. અગિયારમી-બારમી અને તેરમી ગાથાની ભૂમિકા
આ જગતમાં પરિભ્રમણ કરતા જીવે અન્ય જીવે સાથે સંબંધ બાંધ્યા તેથી જ તેનામાં રાગ-દ્વેષ ઉત્પન્ન થયા. અને તે રાગ-દ્વેષે કર્મબંધ કરાવીને અતિભયાનક સંસાર પરિભ્રમણ કરાવ્યું. જ્યાં સુધી જીવ અન્ય જી સાથેના નેહાદિજનિત સંબંધેને તેડે નહિ. એ સંબંધોને દઢપણે તેડવા જેવા માને નહિ ત્યાં સુધી તે જીવ કદી સમાધિભાવ પામી શકે નહિ. જે આત્મા હવે સર્વ પ્રકારના