SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. મુનિજીવનની બાળપોથી-૪ [અહીં ધર્મ શબ્દથી શ્રત અને ચારિત્રધર્મ પણ લઈ લે. કેમકે.. હે અરિહંત ભગવંતે ! લેકમાં આપ જ ઉત્તમ છે. હે સિદ્ધ ભગવતે ! છ ? ” હે સાધુ ભગવંતે ! , હે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મમાતા ! લેકમાં તું જ ઉત્તમ છે. આથી જ... હે અરિહંત ભગવંતે! આપના શરણે આવું છું. હે સિદ્ધ ભગવંતો ! ” ” હે સાધુ ભગવંતે ! છ છ છે ? હું કેવલી પ્રાપ્ત ધર્મમાતા ! હું તારા છ આઠમી-નવમી અને દશમી ગાથાની ભૂમિકા આ જગતમાં સત્તર પાપ છે. એ બધાં પાપને બાપ અઢારમું પાપ–મિથ્યાત્વશલ્ય નામનું હેવાથી કુલ અઢાર પાપ છે. પાપ અઢાર હોવા છતાં તેમના કરતાં બમણી તાકાત પુણ્યની હોવાથી પુણ્યના પ્રકાર નવ જ છે. આથી નવ પુણે અઢાર પાપોને મારી હઠાવી શકે છે. પરંતુ પાપોની એ તાકાત તેડવા માટે બીજી બાજુથી તેમના પ્રત્યે ધિક્કારની અગનવર્ષા કરવી અત્યંત જરૂરી છે. તે માટે આ ત્રણે ગાથામાં તે અઢાર પાપોનાં નામ લઈને તેમને બહિષ્કાર કરવાનું આરાધક આત્મા પિતાના આત્માને સૂચન કરે છે.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy