________________
૨૨
મુનિજીવનની બાળપોથી-૪
મધ્યરાત્રિ જે હોય તે. હે ગુરુદેવે ! શાસ્ત્રમાં જણાવેલી આ વિધિ મુજબ હું સંથાર કરવા માગું છું. માટે મને આપ આજ્ઞા આપે.
ચેથી ગાથાની ભૂમિકા અહીં સુધી સૂવા અંગેની વિધિ અને તે અંગેની આજ્ઞા પ્રાપ્ત થઈ. હવેની ગાથામાં સઘળું ત્રિવિધ સિરાવવાને મનને દઢ સંક૯૫ આરાધક આત્મા કરે છે.
जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्सिमाइ रयणी। आहारमुवहिदेह, सव्वं तिविहेण वासिरिअं ॥४॥
અથ: જો આજની રાત્રિને વિષે આ દેહનું મરણ (૫મા = પ્રમાદ = મરણ) થઈ જાય તે હું ચારે પ્રકારના આહારને, સર્વ ઉપકરણને અને શરીરને મન-વચન-કાયાથી ત્યાગ કરી દઉં છું.
પાંચમી-છઠ્ઠી અને સાતમી ગાથાની ભૂમિકા
આ જગતની અંદર કેઈ પણ સારું કામ કરવા પૂર્વે જેને પિતાના ઉત્કૃષ્ટ ઉપકારી અરિહંતાદિ ચારને કૃતજ્ઞભાવે યાદ કરીને જ રહે. આ જગતમાં અરિહંતસિદ્ધ-સાધુ અને કેવલીએ કહેલ ધર્મ એ ચાર જ મંગલભૂત છે. કેમકે એ ચાર જ આ લેકની અંદર ઉત્તમ છે અને તેથી જ એ ચારના શરણને જ સ્વીકારવું જોઈએ. લેકમાં ઉત્તમ હાઈને જે મંગળભૂત છે એવા શરણ્યભૂતનું શરણ. લીધા પછી આપણી બધી ચિંતા એમના શિરે જાય છે. આપણે સાવ હલકા ફૂલ બની જઈએ છીએ. આમ આ ત્રણ