________________
મુનિજીવનની બાળપાથી-૪
૧
બીજી અને ત્રીજી ગાથાની ભૂમિકા
એવી પદ્ધતિએ વિરતિધરે સૂવું જોઈએ કે જેથી જીવરક્ષા થઈ શકે અને ગાઢ નિદ્રારૂપી પ્રમાદ સેવાઇ ન જાય તે પદ્ધતિ હૅવે બતાવાય છે.
अणुजाणह संथार, बाहु वहाणेण वाम पासेणं । कुकुकुडिपायपसारण, अतरंत पमज्जए भूमि ||२|| संकेाइअ संडासा उबट्टंते अ कायपडिलेहा । दव्वाइ उवओगं उसासनिरु भणा लाओ ||३||
અથ : હે ગુરુદેવ ! અને સંથારા કરવાની આજ્ઞા આપે।. હાથને ઓશીકું મનાવીને, ડાબા પડખે અને કૂક-ડીની જેમ પગ પ્રસારીને સૂવું જોઇએ. જેની શક્તિ તે રીતે પગ રાખવાની ન હેાય (અતરત) તે જમીનને પૂજીને પગ લાંબા પણ રાખી શકે.
ઢીંચણા (સંડાસા) સકે ચીને સૂવુ અને પાસું ફેરવતી વખતે શરીરનુ... પડિલેહણ કરવું. જ્યારે જાગી જવાનુ અને ત્યારે દ્રવ્યના (હું કેણુ છું ? સાધુ કે ગૃહસ્થ ? ) ક્ષેત્રને (ક્ષેત્રથી હું કયાં છું ?) કાળના (હાલ રાત્રિ છેકે દિવસ ? ) અને ભાવના (મને કાઇ લઘુશંકા વગેરે કરવાના ભાવ છે કે કેમ ? ) ઉપયેગ વિચારે. (વાઇ ઉવએગ’= દ્રવ્યાદિના ઉપયોગ વિચારે ) અને શ્વાસેાચ્છવાસને રૂંધીને, ઊંઘ ઉડાડીને આસપાસ ખરાખર જુએ. (અને પછી લઘુશંકા વગે૨ે ટાળે, ત્યાર આદ્ય ઇરિયાવહી પડિમીને ઓછામાં આછે ત્રણ ગાથાના સ્વાધ્યાય કરીને સૂઇ જાય. [જો તે સમય