________________
મુનિજીવનની બાળપેથી–૪
નિસાહિ નિસીહિ નિસાહિ નમ ખમાસમણાણું
ગેયમાઇણે મહામુણીનું અર્થ : સર્વ પાપવ્યાપારને હું ત્યાગ કરું છું. હું ત્યાગ કરું છું. હું ત્યાગ કરું છું. હે અસીમ ઉપકારી ગૌતમ આદિ ક્ષમાશ્રમણ મહામુનિઓ ! આપને સૌને મારી કેટિ કેટિ વંદના.
પહેલી ગાથાની ભૂમિકા જૈન શાસન આજ્ઞાપ્રધાન છે. એટલું જ નહિ પણ આજ્ઞામય છે. આથી જ જૈનશબ્દને શાસનશબ્દ લગાવ્યું છે. શાસન એટલે જ આજ્ઞા. કેઇપણ વસ્તુ દેવ કે ગુરુની આજ્ઞા વિના ન જ કરી શકાય. આથી આત્માના નિર્મલીકરણની પ્રક્રિયામાં પ્રવેશ કરતા પહેલાં આરાધક આત્મા ગુરુભગવંતની આજ્ઞા માંગે છે.
अणुजाणह जिट्टज्जा ! अणुजाणह परमगुरू ! गुरुगुणरयणेहि मडियसरीरा! बहुपडिपुन्नापोरिसी राइय संथारो ठामि १ ॥१॥ અર્થ: હે...પૂજનીય વડીલ (
જિજજા)મુનિભગવંતે ? મને આજ્ઞા આપે, હે મહાન ગુણરૂપી રત્ન વડે સુંદર બનેલા શરીરવાળા પરમ ગુરુઓ ! આપ મને આજ્ઞા આપે.
રાત્રિને પ્રથમ પ્રહર સંપૂર્ણ પૂરું થયું છે. માટે હું રાત્રિને સંથારો કરવાની તૈયારી કરું.