________________
મુનિજીવનની ખાળપેથી-૪
આત્મા ભાવપૂર્વક આ પેારિસી ભણાવે, તેના પ્રત્યેક અને સારી રીતે વિચારતા જાય અને તે જ રાત્રિએ જો આયુષ્યને અધ તેને પડી જાય તે તે નિશ્ચિત સદ્દગતિના જ બધ હાય.
૧૯
આ સંથારા પેરિસીમાં કયે ઉત્કૃષ્ટ પદાર્થ પીરસવામાં નથી આવ્યા ? તે જ સવાલ છે. જેમાં ગુરુ આ પ્રત્યે અત્યંત આદરભાવ છે. અરિહંંત ભગવંતા વગેરેનુ શરણું છે. તમામ પાપેની નિદા—ગર્હ છે. સમ્યકત્વની પ્રતિજ્ઞા છે. શરીર અને આત્માનુ ભેદજ્ઞાન છે. સર્વ જીવા સાથે ક્ષમાપના છે. અને છેલ્લે માત્ર એક ગોથામાં આખા ભવનાં સર્વ પાપાનું માસિક-વાચિક અને કાયિક મિચ્છામિદુક્કડં દઈને પેાતાના મલિન આત્માને ફરીથી નિðળ અનાવવાની પ્રક્રિયા મૂકવામાં આવી છે.
જેમ મુહપત્તિ અને શરીર અંગેના પચાસ એલમાં સમગ્ર જૈન તત્ત્વજ્ઞાન સમાયું છે તેમ આ સંથારાપેારિસીમાં આત્માના નિમલીકરણની સંપૂર્ણ પ્રક્રિયા સમાવાઇ છે.
આ પ્રક્રિયામાં પ્રવેશ કરતા આત્મા સૌ પ્રથમ સપાપવ્યાપારાથી પેાતાના ત્યાગ જાહેર કરીને પેાતાની સૌથી નજીકમાં રહેલા અત્યંત ઉપકારી ગૌતમસ્વામી આઢિયાવત્ પેાતાના ગુરુદેવ સ્વરૂપ સમસ્ત મહામુનિઓને નમસ્કાર કરે છે. આના દ્વારા એ સૂચિત કરાયું છે કે ધમ માં પ્રવેશ કરવા માટે કૃતજ્ઞતા-ગુણુ વિના લાયકાત પ્રાપ્ત થતી નથી.