________________
પાઠ ૩
સંથારા પેરિસીસૂત્રના અ સાગાર અનશનની વિધિ
ભૂમિકા
અનાદિકાળના કુસ...સ્કારાનેા નાશ એકાદ ભવની વિરતિની આરાધનાથી થઇ જવાનું કામ અત્ય'ત મુશ્કેલ છે. એટલે જો વાર વાર મનુષ્યજીવન મળતું રહે અને વચ્ચે વચ્ચે જે દેવગતિ મળે એ પણ પરમાત્મ-ભક્તિથી જો àાછલ ઉભરાયેલી રહે તે દેવભવની ભક્તિ અને મનુષ્યભવની વિરતિ દ્વારા થાડાક ભવામાં તે આપણુને પ્યારો માક્ષ જરૂર પ્રાપ્ત થઈ જાય.
પરંતુ કમનસીબી એ છે કે જીવનના ઘા માટે ભાગ રાત્રિની ઊંઘમાં અને દિવસમાં પણ કેટલાક પ્રમાદમાં પસાર થઈ જાય છે. જો આવા સમયમાં જ આયુષ્યના મધ પડી જાય તે તે પ્રાયઃ ક્રુતિના જ પડવા સ ભવ છે. જો આમ થાય તે મુશ્કેલીથી હાથમાં આવેલી વાતનુ પરિણામ ખેાઇ એસવાના સમય આવે.
આ માટે શાસ્ત્રકાર પરમષિઓએ સુર્યા બાદ એક પ્રહર વીત્યા પછી સથારા પારિસી કરવાની વિધિ જણાવી છે. આ સૂત્રની પ્રત્યેક ગાથા ઉત્કૃષ્ટ ભાવાથી ભરેલી છે. જે