________________
મુનિજીવનની બાળપેથી–૪
ચૌદમી ગાથા जइ तं काहिसि भावं, जा जा दिच्छसि नारीओ। वाया विधुव्व हडो, अट्ठिअप्पा भविस्ससि ॥१४॥
અર્થ: (ફરી રાજીમતિ કહે છે કે –) હે રહનેમિ મુનિ ! જે તમે આ રાગભાવને સેવ્યા કરશે તે પછી જ્યારે
જ્યારે નારીઓ જેશે ત્યારે ત્યારે પવનથી હચમચી ઉઠેલી (વાયા વિધુત્વ) હડ નામની વનસ્પતિની જેમ સાવ અસ્થિર આત્મા બની જશે. (અર્થાત્ વાત વધુ આગળ ચાલી ગયા પછી તમને બચાવવાનું કામ અત્યંત મુશ્કેલ બની જશે.)
પંદરમી ગાથા तीसे सेा वयणं सोच्चा, संजयाइ सुभासियौं । अकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥१५॥
અર્થ સંયમવતી તે રાજીમતિના સુભાષિત વચનને સાંભળીને તે રહનેમિમુનિ ફરી પાછા સંયમધર્મમાં સ્થિર થઈ ગયા. જેમ અંકુશ વડે તેફાને ચઢેલે હાથી સ્થિર થઈ જાય તેમ
સેળમી ગાથા एवं करंति सुबुद्धा, पंडिया पविअक्खणा । विणिअदृति भोगेसु, जहा से पुरिसुत्तमो त्ति बेमि ॥१६॥
અર્થ : જે મુનિઓ સમ્યગ્રબુદ્ધિ ધરાવતા હશે, વળી શાસ્ત્રના જાણકાર હશે, એટલું જ નહિ પણ અત્યંત પાપભીરુ હશે તથા ચારિત્રના પાલનમાં વિચક્ષણ હશે તેઓ ભેગના કાદવમાં પડશે જ નહિ. અને જે કદાચ તે કાદવમાં