________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૫
જે ઝેર પિતે વમી નાંખ્યું છે તેને પાછું ખાવા માટે ધરાર તૈયાર નથી. (તે સાધુએ જે સંસાર વમી નાંખે છે તેને ચટાય તે નહિ જ, પરંતુ તેને ચાટવાની ઈચ્છા માત્ર પણ કેમ કરાય?)
બારમી ગાથા धिरत्थु तेऽजसो कामी, जो तं जीवियकारणा । वत इच्छसि आवेउ', से अ ते मरणं भवे ॥१२॥
અથ: હે અપયશના કામી ! રહનેમિમુનિ! તમને ધિક્કાર હે !!! કેમ કે તમે ભૌતિક જીવનને માટે વસેલા ભેગોને ચાટવા માટે તૈયાર થયા છે. અરે ....! ખેર ....! આનાથી તે બહેતર છે કે તમે મરી જાઓ.
તેરમી ગાથા अहं च भोगरायस्स, त' च सि अधग वण्हिणो । મr બંધr હૈ રંગ નિg ... રૂા.
અથ: હું છું ભેગરાજ ઉગ્રસેનરાજાની પુત્રી ! અને તમે છે અંધકવૃષ્ણિ, સમુદ્રવિજય રાજાના પુત્ર! આવા ઉત્તમ કુળમાં જન્મેલા આપણે વસેલું ચાટીને ગંધનકુળના નાગ જેવા તુછ ન થઈએ (હોમ). અરે.! એ સાધુતારી આ દુષ્ટ ઈચ્છાને ત્યજીને તું સ્થિર બનીને સંયમ જીવનને પાળ.
આ ગાથામાં ઉત્તમ કુળની ઈજજતનું ભાન કરાવીને રાજીમતિ સાધ્વી દ્વારા ધર્મરાજાએ મેહને મારવા માટેનું અંતિમ શસ્ત્ર ફેકયું છે.