________________
૧૪
મુનિજીવનની બાળપેથી–૪
મધુર હિતશિક્ષા વડે સ્પર્શ કરીને ફરી પાછો જલતે કરી દીધે.
આથી જ દીક્ષા આપતા પહેલાં કુળપરીક્ષા કરવાનું શાસ્ત્રકારોએ ફરમાવ્યું છે.
“એવું કરંતિ ” ગાથામાં શાસ્ત્રકારભગવાન હવે તે રહનેમિમુનિને પુરુષોત્તમ કહીને બિરદાવે છે. એનું કારણ એ છે કે કેઈપણ પાપ થઈ જવું તે બહુ મોટી વાત નથી પરંતુ તે પાપનું સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત કરવાની તાકાત મેળવવી એ ઘણું મેટા આશ્ચર્યની વાત છે. આ તાકાત સાથે રહનેમિએ પરમાત્મા શ્રીનાથજી પાસે સંપૂર્ણ પ્રાયશ્ચિત્ત કર્યું હતું માટે તેઓને પુરુષોત્તમ કહ્યા.
અને છેલ્લે...જેમને પોતાની જોરદાર લઘુમિતાને કારણે નિર્મળ સંયમજીવન પ્રાપ્ત થયું હોય તેમણે તે સંયમજીવનને નિર્મળ સ્વરૂપમાંજ ટકાવી રાખવું હોય તે તેઓએ બાવન અનાચીણું (નહિ સેવવા ગ્ય) વસ્તુઓને ત્યાગ કરી દેવો જોઈએ.
અગિયારમી ગાથા पक्खंदे जलिय जोइं, धूमकेउ दुरासयौं । નેતિ ઉતા મg, ગાવા મiષને શા
અર્થ: પેલા અગંધન કુળમાં ઉત્પન્ન થયેલે સાપ પશુ છતાં કે અભિમાની છે કે જેની જવાળાઓ જેરમાં ફેલાતી હોય તેવા અગ્નિમાં (ગાડિકની આજ્ઞાથી) જપલાવીને બળી મરવાને તૈયાર છે. પરંતુ કોઈને દંશ દેવા રૂપે