________________
મુનિજીવનની ખાળપેાથી-૪
આજ્ઞાઓ-મર્યાદાઓ-હિતશિક્ષાઓ વગેરેની કારમી ઉપેક્ષા કરીને-હૈયાથી સાવ નીર થઇ ગયેલા—વાર વાર પાપેને આચરતા હાય છે. આવા હાથે કરીને ઝેર પીનારાઓને મચાવી. લેવા માટે જે શસ્ત્ર છે તેનુ' નામ આરોગ્યને વિચાર છે.. પણ જો, તે આત્મા પાપેા કરવાથી ખરબાદ થનારા આરીગ્યના વિચારને પણ ઘેાળીને પી ગયે હોય તેા તેને ઉગારવા માટેનુ છેલ્લામાં છેલ્લુ શસ્ત્ર ઈજ્જતના વિચાર છે.. નાસ્તિક માણસને પણ ઈજ્જત વહાલી હોય છે. જેને ઈજ્જતની પણ પડી નથી તે વેશધારી સાધુ નાસ્તિકામાં શિશ મણી છે. “પર્મદે જલિય...” વગેરે છ ગાથાઓ ગ્રંથકારભગવાન ઇજ્જતના છેલ્લા શસ્ત્રને હાથમાં ઉઠાવે છે. અને તેવા કોઇ અભાગિયા સાધુને પ્રેરણા કરે છે.
દ્વારા
૧૩
મુનિ રહેનેમિના જીવનમાં એકવાર રાજીમતિ સાધ્વી પર જ્યારે કામવાસના જાગ્રત થઈ ત્યારે તે સાધ્વીએ તે મુનિના આત્માને મચાવી લેવા માટે શબ્દોના ોરદાર ફટકા મારીને પણ કેવી જવલંત સફળતા પ્રાપ્ત કરી. કેવા છે મનના પવનના ઝંઝાવાતી અપાટાએ ! જેમાં તે જ ભવે માક્ષે જનારા, નેમનાથ પ્રભુના પિત્રાઈ ભાઈ ઘાર તપસ્વી એવા મેરુતુલ્ય રહેનેમિજી હુચમચી ઊઠયા તા પાકી ગયેલા પીપળાના પાંડા જેવા આપણે જે જરાક અસાવધ રહીએ તે આ પવનના ઝપાટામાં કેવા સાફ થઈ જઇએ. પરંતુ રહનેમિની ખાનદાની એમની મદદે ક્રેડી આવી અને બુઝાયેલા એક દ્વીપકને પ્રગટેલા એક દીપકે