________________
મુનિજીવનની બાળપેાથી-૪
હે આત્મન્ ! તું કામાને આળગી જા નહિ તે તેઓનુ તારા ઉપર આક્રમણુ થતાં તારા જીવનમાં દુઃખા તૂટી પડશે. [આ વાત તદૃન સાચી છે કેમ કે કામના સેવીએને અપયશ અને અનારાગ્યનાં એ દુ:ખા તે લેગવવા જ પડે છે. જે બે દુઃખાને નાસ્તિક પણ પસંદ કરતા નથી.]
૧૨
હે આત્મન્ ! માટે હું તને કહું છું કે તુ' દ્વેષને છેદી નાંખ અને રાગને દૂર કર. આમ થશે તે જ જ્યાં સુધી તું આ સ`સારમાં (સંપરાએ) રહીશ ત્યાં સુધી તને સદ્ગતિ સતત મળવા દ્વારા સુખ પ્રાપ્ત થયા કરશે.
આથી જ આગળના અધ્યયનામાં “દેહદુક્ષ્મ મહાલ” કહીને તપ વગેરે દ્વારા દેહને
ડામ દેવાની વાત સ્પષ્ટ
શબ્દોમાં જણાવી છે.
જો દેહનું પાષણ કરવા જતાં આત્મગુણાનું શેાષણ થતુ હાય તા મહેતર છે કે આત્મગુણ્ણાનુ શાષણ કરવા માટે દેહનું શેાષણ કરી નાંખવુ,
આત્મા એ ઘી છે અને દેહ તે છાશ છે. જો એમાંથી “એક જ ખચાવી શકાય તે ઘી જ મચાવવું જોઇએ.
અગિયારમીથી સત્તરમી ગાથા સુધીની ભૂમિકા
નિકાચીતકમ ના ઉદયથી જે આત્માએ આહારાદિની “પાપ-વાસનાથી પીડાતા હાય તે તે લાખમાં એકદ હોય. માકીના તેા તમામ, શાસ્ત્રકાર ભગવ તાએ ક્રમવેદી