________________
મુનિજીવનની બાળપેાથી-૪
તા ક્ષણિક સુખ ખાતર મારે મારા જીવનને તે નારીરૂપી ખામેચિયામાં શા માટે ડુખાડી દેવુ જોઈએ ?
દશમી ગાથાની ભૂમિકા
૧૧
જો આવી વિવિધ સમજાથી પણ ચિત્ત શાંત પડતું ન હાય તેા શાસ્ત્રકાર ભગવંત જાણે કે કહી રહ્યા છે કે હવે તમારા શરીર ઉપર તમે ડામ દેવા જેવા જલદ ઉપાયે અજમાવે. જેમ મનના વિકારાની અસર શરીરમાં વર્તાય છે તેમ શરીર પાસે કરાવાતા તપ વગેરેની અસર મન ઉપર પણ થતી હાય છે. જેએ ઉગ્ર તપથી શરીરને ઢીલુ કરી નાંખે છે. તેમનું કામવિકારીથી ખદબદતું મન પણ ત્રીજા ઉપવાસની સાંજ પડતાં તે સાવ ઢીલું નિવિકાર થઈ જાય છે.
आयावयाही चय सोगमल्ल, कामे कमाही कमियं खु दुकखं ॥ . छिंदाहि दोस विणइज्ज राग, एवं सुही होहिसि संपराए
kot
અર્થ : હું આત્મન્ ! હૅવે તું સૂર્યંના તડકામાં ઊભા રહીને સખ્ત આતાપુના લે અથવા દેવટે જોઢાર ઉણાદરી તપ કર.
હે આત્મન્ ! તું તારું... કેમળપણુ' (સાગમલ') છોડી દે. અર્થાત્ શરીરની સુખશીલતા પેાષવાનુ` મધ કર. કેમ કે જે સુખશીલ છે તેનામાં કામવાસના તા પેદા થાય. છે પરંતુ તેને જોઇને સ્ત્રીને પણ તેના પ્રત્યે કામવાસના પેઢા થાય છે.