SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ મુનિજીવનની બાળથી–૪ અકરણનિયમ મને સિદ્ધ થાઓ, આ બન્ને બાબતેનું મારે મન ઘણું મોટું મહત્વ છે એથી તે બને મને ખૂબ ઈષ્ટ છે. આ માટે હે અરિહંત ભગવતે ! અને કલ્યાણમિત્ર ગુરુ ભગવતી ! આપ મને [વારંવાર હિતશિક્ષા આપે. એ માટે મને વારંવાર પેગ પ્રાપ્ત થાઓ. . આ મારી નમ્રાતિનમ્રભાવે પ્રાર્થના છે. મારી આ પ્રાર્થના સુપ્રાર્થના બને. મને તેમાં બહુમાનભાવ પ્રગટે. આવી સુંદર પ્રાર્થના દ્વારા મારા આત્મામાં મેક્ષનું બીજ-પુણ્યાનુબંધી પુણ્યકર્મને સગ્રહ-પ્રાપ્ત થાઓ. અને જ્યારે મને અરિહંત ભગવંતે અને કલ્યાણ મિત્ર ગુરુ ભગવંતને વેગ થાય ત્યારે મારા આત્મામાં તે કૃપાલુદેવેની સેવા કરવાની લાયકાત પેદા થ; તેમની આજ્ઞાનું પાલન કરવાની તાકાત પેદા થજે તેમની ભક્તિથી ભરપૂર મારે આત્મા બની જજે, અને તેથી નિરતિચારપણે આજ્ઞાપાલક બનીને મારો આત્મા સંસારને પારગામી બનજો. સુકૃત-અનુમોદના સંવિએ જહાસનીએ સેમિ સુકવું, અણુએમિ સસિં અરહંતાણું, અણુઠાણું, સસિં સિદ્ધાણંસિદ્ધભાવ, સસિં આયરિઆ| આયા૨, સસિ ઉવજઝાયાણું સુતપયાણુ, સસિં સાહૂણં સાહુકિરિઅ, સસિં સાવગાણું મુખસાહણને, સસિ દેવા, સસિં જીવાણું, હેઉકામણું કહલાણાસયાણું મગ્ન સાહણ જોગ.
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy