________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૭૭
તરમાં; તે અવશ્યમેવ નિન્દા કરવાલાયક છે. તે અવશ્યમેવ દુષ્કૃત–સ્વરૂપ છે. તે અવશ્યમેવ છેડી દેવા જેવું છે. આ વાત મારા એકતે કલયાણ મિત્ર એવા ગુરુભગવંતના વચનથી મેં જાણું છે.
એ વાત એ એ જ રીતે બરોબર છે એમ મને શ્રદ્ધાથી હૈયામાં રુચી ગયું છે. આથી
હું અરિહંત દેવ અને સિદ્ધ–ભગવંતની સમક્ષ એવા મેં કરેલાં સર્વ પાપની નિંદા કરું છું.
આ મારાં પાપો દુષ્કૃત સ્વરૂપ હોવાથી બેશક ત્યાજય છે.
આ કૃતગહ દ્વારા મારા એ બધાય પાપ મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. પ્રણિધાન-શુદ્ધિ
હોઉ કે એસા સમ્મ રિહા, લેઉ મે અકરણ નિયમે, મહુમયે અમે અંતિ, ઈચ્છામે અણુસઢિ ૧. અરહંતાણું ભગવંતાણું ૨, ગુરુણું કહલાણમિત્તાણુતિ. હેઉ મે એએહિં સંજોગો, હેe મે એસા સુપત્થણા હેઉ મ ઈત્ય બહુમાણે. હોઉ મે ઈઓ મુકુખબીઅતિ, પરંતુ એએસ અહ સેવારિ સિઆ આણારિહે સિઆઈ પડિવતિજ સિઆ, નિરઈઆરપાળે સિઆ.
આ મેં મારા દુષ્કૃતની જે ગહ કરી તે મારા અંતરના સાચા ભાવથી થાઓ, એટલું જ નહિ પરંતુ દુષ્કત મારા જીવનમાં ફરી કયારેય પ્રવેશ ન પામે તે મુ-૧૨