________________
૧૭૬
મુનિજીવનની બાળપોથી-૪
ના કારણે] સ્વદેવદર્શન કરવાને તૈયાર થયે છું. અહા ! શરણના ભાવને કે અનૂઠો પ્રભાવ !
આ જગતમાં કયારે પણ મેં અરિહંત ભગવંતે સિદ્ધ-ભગવતે આચાર્ય–ભગવતે, ઉપાધ્યાય-ભગવંતે, સાધુ-ભગવંતે, સાધ્વીજી મહારાજેના વિષયમાં,
બીજા પણ માનનીય અને પૂજનીય ગુણાધિક ધાર્મિક આત્માઓના વિષયમાં,
વળી પૂજનીય માતાઓ કે પિતાઓના વિષયમાં, બંધુઓ, મિત્રો, કે ઉપકારી–જનેના વિષયમાં અને કેટલા યાદ કરું ? સામાન્યથી કહું તે સર્વ જીના વિષયમાં પછી તે છ સમ્યકત્વાદિ સ્વરૂપ મેક્ષમાર્ગમાં રહેલા હોય કે મિથ્યાત્વાદિ સ્વરૂપ કુમાર્ગે રહેલા હોય;
અરે ! જડ પદાર્થોના વિષયમાં પણ જે જડ પદાથે મોક્ષમાર્ગના સાધનરૂપ પુસ્તકાદિ સ્વરૂપ હોય કે મેક્ષ માર્ગમાં સાધનરૂપ નહિ બનતા તલવાર આદિ સ્વરૂપ હોય તે બધાયના વિષયમાં :
મેં જે કાંઈ પણ વિપરીત આચરણ કર્યું હોય ? (૧) બિલકુલ આચરણ કરવાલાયક ન હોય તેવું (૨) બિલકુલ અનિચ્છનીય ગણાય તેવું : પાપાનુબંધી પાપ પછી તે ? સૂક્ષમ હોય કે સ્કૂલ હેય, મનનું હેય, વાણુનું હોય કે કાયાનું હોય?
કર્યું હોય, કરાવ્યું કે અનુમg હેય, રાગથી, દ્વેષથી કે મેહભાવથી સેવ્યું હોય, આ જન્મમાં કે જન્મા