________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૭૩
૧. અરિહંત, સિદ્ધ, સાધુ અને સદ્ધર્મ એ ચાર તનું શરણ સ્વીકારવું જોઈએ.
૨. પિતાના દુષ્કૃતેની આત્મસાક્ષીએ નિંદા અને ગુરુસાક્ષીએ ગહ કરવી જોઈએ.
૩. પરના એકાન્ત મેક્ષલક્ષી સુકૃતેની યથાગ્ય હાર્દિક વગેરે અનુમોદના કરવી જોઈએ.
જે કોઈ જીવ મેક્ષન અથીર હોય તેણે ઉપરોક્ત શરણુ ગહ અને અનુમંદનાનું સુંદર અનુષ્ઠાન મન, વચન અને કાયાની એકાગ્રતા સાથે સદા કરવું જોઈએ.
હો....જ્યારે ચિત્તમાં સંકલેશે જાગી પડયા હોય ત્યારે તે વારંવાર નહિ તે છેવટે-ચિત્તની અસંકિલન્ટશાન્ત-અવસ્થામાં પણ રેજ ત્રણ વાર તે ઉપરોક્ત શરણુ, ગહ અને અનુમોદનાની ત્રિપુટીનું આસેવન કરવું જ જોઈએ. અરિહંત-શરણ -
જાવાજજીવ મે ભગવતે પરમતિલેગનાહા, અણુત્તર પુણસંભાર, ખીણરાગદેસમેહા, અભિંતચિંતામણી, ભવજલહિઆ, એગંતસરણા, અરિહંતા સરણું
હે ત્રિલોકના પરમનાથ ! હે સર્વોત્કૃષ્ટ પુણ્યના સંગ્રહના સ્વામી ! હે રાગ, દ્વેષ અને મેહ (અજ્ઞાન)ના ક્ષયી ! હે અચિત્ય ચિંતામણિ-રત્નશા ! હે સંસારરૂપી સાગરને તરવામાં નાવસમા ! હે અમ જીવેના એકાતે શરણભૂત !
અરિહંતદેવે ! આપ માયાવજજીવ શરણું બની રહે