________________
- ૧૭૪
મુનિજીવનની બાળથી-૪ -
સિદ્ધ-શરણ
તહા હીજરમણા અઅકમ્પકલંકા, પણવાબાહા, કેવલનાણદંસણુ, સિદ્ધિપુરનિવાસી, નિવમસુહ સંગયા, સવહ કયકિગ્ના સિદ્ધાસરણું.
હે જરા અને મરણથી રહિત ! હે કર્મ રૂપી કલંકથી મુક્તાહે સર્વ પ્રકારની પીડાઓથી શૂન્ય ! હે કેવલજ્ઞાન અને કેવલદર્શનના સ્વામી !હે સિદ્ધશિલા નગરીના નિવાસી ! હેઅનુપમ સુખથી યુક્તાહે સર્વથા કૃતકૃત્ય ! સિદ્ધ ભગવંતે! આપ મારું માવજજીવ શરણ બની રહે. સાધુ – શરણ
તહા પતગંભીરસિયા, સાવજરિયા, પંચવિહાયારાણા, પરેવયાનિયા, પઉમાઇનિદંસણા આણજઝયણસંગયા, વિસુજઇમાણભાવા. સાદુ સરણું - હે પ્રશાન્ત અને ગંભીર ચિત્તના સ્વામી ! હે પાપવ્યાપારથી વિરામ પામેલા ! હે પાંચ પ્રકારના આચારોના જાણકાર! હેપરોપકારમાં નિરત! હે સંસાર-કાદવમાં જન્મવા છતાં તેનાથી અલિપ્ત થઈ જવાથી કમલ વગેરેની ઉપમાને વરેલા ! હે ધર્મશુકલ ધ્યાનના સ્વામી ! હે નિત્ય ચડતી શુભ પરિણામની ધારાવાળા! સાધુ ભગવંતે ! આપ મારું થાવજજીવ શરણું બની રહે.
તહા સુરાસુરમણુંઅપૂઈઓ, મહતિમિરંસુમાલી, રાગદેસવિસરમમંત હેઉ સયલકલાણાણું, કમ્યવણવિહાવસુ સાહો સિદ્ધભાવસ્ય, કેવલિપત્તો ધમ્મ જાવજવં મે ભગવં સરણું.