________________
કેઈ અજ્ઞાત-ચિરંતન-આચાર્ય ભગવંતે રચેલું
પંચ સૂત્ર પહેલું સૂત્ર
પાપપ્રતિઘાત - ગુણબીજાધાન સૂત્ર મંગલ : ણમે વીયરગાણું, સવ-નૂર્ણ, દેવિંદ પૂઇયાણું, જટ્રિક. વસ્થવાઈ, તેલુગુરુણ અહંતાણુ ભગવંતાણું, હે વીતરાગ ! આપને નમસ્કાર,
વિતરાગ થવાથીજ બનેલા હે સર્વજ્ઞ–સર્વદશી ! આપને નમસ્કાર વિતરાગ–સર્વજ્ઞ થવાથી જ બનેલા હે દેવેન્દ્ર પૂજિત ! આપને નમસ્કાર. વીતરાગ-સર્વજ્ઞ થવાથી જ બનેલા હે યથાસ્થિત વસ્તુવાદી ! સત્યવાદી ! આપને નમસ્કાર.
વીતરાગતા, સર્વજ્ઞતા અને સત્યવાદિતાની ત્રિમૂર્તિ થવાથી જ ત્રિલોકગુરુ બનેલા હે અરિહંત ! હે ભગવંત ! આપને નમસ્કાર.
જે એવામાઇક્ખંતિ-બહુ ખલુ ૧. અણુઈજીવે ૨.. અણાઈવરૂ ભરે ૩. અણઇકમ્મસંગનિવૃત્તિઓ, ૪. દુફખરુવે ૫દુખફલે ૬. દુકખાણુબધે. અરિહતેનો ઉપદેશ :
હે અરિહંતે ! આપે ફરમાવ્યું છે કે-આ લેકમાં ત્રણ વસ્તુ અનાદિ છે.