________________
મુનિજીવનની બાળપેાથી-૪
શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીએ રચેલા વીતરાગ સ્તવથી જે પુણ્યકમના સંગ્રહ થયા હાય તેના બળે ગૂજરાર કુમારપાળ-પેાતાને ઇચ્છિત મેાક્ષસ્વરૂપ ફળને પ્રાપ્ત કરી.
૧૭૦
કેવી અનુપમ ભાવના ગુરુની કે પેાતાને મળેલા પુણ્યથી શિષ્યના મેાક્ષની માંગણી....