________________
વીસમા પ્રકાશ
पादपीठलुठन्मूर्ध्नि मयि पादरजस्तव 1 चिर निवसतां पुण्य परमाणुकणोपमम् ॥ १ ॥
એ મા ! તારા પાદ્યપીઠ ઉપર અનેક વાર મારું મસ્તક આળોટવા લગી જાય છે. તે વખતે તારાં ચરણાની ત્યાં પડેલી રજકણા જોઇને મને એવી ઈચ્છા થાય છે કે હવે આ બડભાગીના જો ખરેખર પુણ્ય જાગ્યાં છે તે તે પુણ્યના પરમાણુ-કણ જેવી તે રજકણેા ખસ, મારા લલાટે સદા માટે ચાંટૅલી જ રહેા.
मदृशौ त्वन्मुखासक्ते, हर्षवाष्पजलोर्मिभिः । अप्रेक्ष्य प्रेक्षणोद्भूत' ક્ષળાત્ક્ષાયતાં મહમ્ ।। ૨ ।।
હાય ! પૂર્વે તે! મારી એ આખાએ ન જોવા જેવુ* કેટલુક જોઈ નાખ્યું ! અને તેથી કેટલેા અધેા ક મળ એકઠા કરી લીધા !
પણ ભલે... જે થયુ' તે ખરું !
હવે એ મા !
એ જ મારી એ ખા તારા મુખનુ દેશન કરવામાં આસક્ત બની ગઈ છે! તુ જ જો; તારુ ન પામી શકવા અદલ તે આંખામાંથી હર્ષોંનાં આંસુઓના જલતરંગા વહી રહ્યા છે.