________________
મુનિજીવનની ખાળપેાથી-૪
प्रसादनादैन्य- मेकयैव
हित्वा सर्वथैव विमुच्यन्ते जन्मिनः
૧૬૫
त्वदाज्ञया ।
कर्मपञ्जरात् ॥ ८ ॥
એટલે હવે ચિન્તામણિના દૃષ્ટાન્તથી એમ સ્પષ્ટ લાગે છે કે માક્ષ વગેરે ફળે પામવા માટે સ્વામીને રીઝવવાની કોઈ જરૂર નથી. ‘તે રીઝે તે માટે અનેક પ્રકારની દીનતા દેખાડવાની પણ કશી જરૂર નથી.
આવી ીનતા દૂર કરીને માત્ર તારી આજ્ઞાનું જે સંસારી જીવા પાલન કરે તે બધા કરૂપી પિંજરમાંથી સથા મુક્તિ પામી જાય એ વાત અત્યંત સ્પષ્ટ મની જાય છે.