________________
એગણીસમા પ્રકાશ
तव चेतसि वहिमिति वार्त्ताऽपि दुर्लभा । मच्चित्ते वर्त्तते चेत्-त्वमलमन्येन केनचित् ॥ १ ॥
હે વીતરાગ ! તું સવથા રાગ વિનાના ! એટલે તારા ચિત્તમાં મારા વાસ થાય તે વાત તે। સ્વપ્નમાં ય અસવિત છે.
પણ સમૂર ! હું તેા રાગવાળા છું ને ! તે મારા ચિત્તમાં તારા વાસ કેમ ન થાય ?
તેમ થાય તેા લીલાલહેર !
મારે બીજા કોઈને એ ચિત્ત-ઘરમાં વસવા દેવા નથી
निगृह्य कोपतः कांश्चित् कांश्चित्तु ष्ट्यानुगृह्य च प्रतार्यन्ते मृदुधियः प्रलम्भनपरैः વઃ ॥ ૨॥
-
જેઓના ધધા જ ખીજાએને ઠગવાના છે એવા ઠગારા ખીજા કેટલાક દેવા માં તે કોપાયમાન થઈ જઇને [શાપ આપવા વડે] ભેાળા જીવાને સજા કરીને કાં તે ખુશ થઇ જઈને વરદાન આપવા વડે] કેટલાક ઉપર પ્રસન્ન થઈ જઈને તે બધાને ઠગે છે.
આ સ્થિતિમાં હું પ્રભુ ! આપ મારા ચિત્તમાં વસી જાએ તે ખૂબ જરૂરનું છે. નહિ તે હું પણ કયાંક એમની ઠગબાજીના લેાગ બની જઈશ.