________________
મુનિજીવનની બાળપોથી-૪
क्षमयामि सर्वान सत्वान् सर्वे क्षाम्यन्तु ते मयि । मैत्र्यस्तु तेषु सर्वेषु त्वदेकशरणस्य मे ॥ ६ ॥ એિ શરણ સ્વીકાર્યા બાદ]
હું સર્વ જીવોની સાથે-મારા થયેલા અપરાધે બદલ-ક્ષમા માંગું છું. તે જ મને ક્ષમા આપે તેવી આશા રાખું છું.
મારે તે સર્વ સાથે હવે મૈત્રીભાવ છે. કેમકે હવે હું [સર્વના મિત્ર એવા] તારા શરણને જ વયે છું.
एकोऽह' नास्ति मे कश्चित्, न चाहमपि कस्यचित् ।
વરાછારથ0 મમ ઐક્ય જ વિઝન || ૭ | હે ઈશ ! આ વિશ્વમાં હું એકલો છું.
મારું કેઈ નથી.
કોઈનેય હું નથી. ખેર.પણ તેથી મને મનમાં જરાય ઓછું આવી જતું નથી, કેમકે મેં તારું શરણ સ્વીકારર્યું છે–તારે હાથ ઝાલ્ય છે.
यावन्नाप्नोमि पदवीं परां त्वदनुभावजाम् । तावन्मयि शरण्यत्व मा मुश्च शरणं श्रिते ॥ ८ ॥