________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૫૭
તરણતારણહાર !
આ જગતમાં આપ એક જ સાચા સર્વજ્ઞ છે. વળી આપ જે દયાળુ પણ આ જગતમાં બીજે કંઈ નથી.
વળી એ સર્વજ્ઞ ! આપના જ્ઞાનમાં આપ જોઈ રહ્યા છે કે મારા જે દયાપાત્ર બીજે કઈ નથી.
તે કરવા એગ્ય કાર્યોમાં કુશળ હે પ્રભુ ! હવે મારા માટે આપને જે યોગ્ય લાગે તે કરે.