________________
મુનિજીવનની બાળપેાથી–૪
તાને !
૧૫૫
ધિક્કાર હા, મારી એ અંધારી આલમની પાપમય
क्षण सक्तः क्षण मुक्तः क्षण क्रुद्धः क्षण क्षमी । મેઘાચીચેવાä જારિત: વિચાપમ્ || ૭ ||
હું... ક્ષણમાં લેગસુખમાં આસક્ત અને ક્ષણમાં જ તેનાથી વિરક્ત !
હું એક ક્ષણમાં ક્રાધાન્ય અને બીજી ક્ષણે
ક્ષમાચક્ષુ !
આવી રીતે ચંચળતાવાળી રમતા વડે માત વગેરે મદારીએ જ મને વાંદરાની જેમ આજ સુધી નચાવે રાખ્યા છે !
प्राप्यापि तव सम्बोधिं, मनेोवाक्कायकम्मजैः । दुश्चेष्टितैर्मया नाथ ! शिरसि ज्वालितोऽनलः ॥ ५ ॥
હે દેવાધિદેવ ! આપે પ્રરુપેલે। મહાન ધર્મ પામીને પણ મનના, વચનના, અને કાયાના કુકર્માં કરીને મે તા મારા માથે આગ લગાડી દીધી છે !
त्वय्यपि त्रातरि त्रातर्यन्माहादिमलिम्लुचैः । રત્નત્રય' મે વિશ્તે તારો હા! હતોઽમિ તત્ | ૬ ||
તારા જેવા સર્વાંષ્ટ રખેવાળને મે' રાખ્યું. તે જો મેહ વગેરે લૂંટારુઆ મારા આત્માના રત્નત્રયરૂપી ધનને લૂટી રહ્યા છે, માટે તા હવે હું હતાશ થઈ ગયા છું. ઉત્સાહથી હણાઈ પણ ગયા છેં.