SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ સેળો પ્રકાશ त्वन्मतामृतपानात्था इतः शमरसोर्मयः । पराणयन्ति मां नाथ ! परमानन्दसम्पदम् ॥ १ ॥ इतयश्चानादिसंस्कार मूच्छितो मूच्र्छयत्यलम् । रागारगविषावेगा हताशः करवाणि किम् ? ॥ २ ॥ હે નાથ ! એક તરફ આપના આગમરૂપી અમૃતનું પાન કરતાં મારા હૈયામાં ઉપશમરસના એવા તરંગે ઉત્પન્ન થઈ જાય છે કે જે તરંગે મને પરમાનન્દ સ્વરૂપ મોક્ષની સંપત્તિ પ્રાપ્ત કરાવી દે તેમ છે. પરંતુ કાશ ! હે ભગવંત ! બીજી બાજુ મારા અનાદિકાલીન ગાઢ કુસંસ્કારો ! તેનાથી સંચિત થયેલા રાગ સર્પના વિષને. તીવ્ર આવેશ મને વારંવાર ખૂબ સારી રીતે પછડાટ, ખવડાવે છે. હાય ! આથી તે હું હવે હતાશ થઈ ગયું છું. હે. દેવ ! હવે તું જ કહે કે હું શું કરું ? रागाहिगरलाघ्रातोऽकाष यत्कर्मवैशसम् । तद्वक्तुमप्यशक्तोऽस्मि धिग् मे प्रच्छन्नपापताम् ॥ ३ ॥ એ પરમપિતા ! આ રાગ-સર્પના ઝેરથી વ્યાપ્ત થયેલા મેં જે અગ્ય કર્મો આચર્યા છે તે તે કહેવાને પણ હું સમર્થ નથી..
SR No.022887
Book TitleMuni Jivanni Balpothi Part 04
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1983
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy