________________
મુનિજીવનની બાળપોથી-૪
૧૫૩
जन्मवानस्मि धन्योऽस्मि कृतकृत्योऽस्मि यन्मुहुः।
जातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥ ९॥ હે પતિતપાવન!
બસ.એટલું જ કહીશ કે,
હું તારા અગણિત ગુણેની મનહરતામાં વારંવાર આસક્ત બની જાઉં છું, માટે મારો જન્મારો સફળ બની ગયે છે, હું ધન્ય બની ગયે છું; કૃતકૃત્ય થઈ ગયું છું.