________________
મુનિજીવનની બાળથી–
૧૫૧
હે કૃપાલુદેવ!
જે દુર્ભાગી છે, પિતાની કારમી અજ્ઞાનતાને કારણે તારા સર્વકલ્યાણકાર શાસનનું સઘળુંય હાઈ પામીને તેને આત્મસાત કરી શકયા નહિ, હાય! તેમને તે હાથમાં આવેલું ચિતામણિ રત્ન સરી પડયું. તેમને મળેલી સુધા નકામી ગઈ !
यस्त्वय्यपि दधौ दृष्टिमुल्मुकाकारधारिणीम् । તમાશુfor: સાક્ષાત્રવ્યાચમિર દિ ણા | જ |
અરે ઓ દેવજે પામર-ભારે કમી–આત્માએ આપ કૃપાલુ તરફ પણ બળતા ઉંબાડિયા જેવી આગ ઝરતી દૃષ્ટિ કરી છે તેને તે ભડકે બળતે અગ્નિ પૂરેપૂરો
બાળી...
ના...ના...આવું વચન બોલવાથી હું અટકી જઉં છું. [પણ શું કરું? મારાથી રહેવાતું નથી...સર્વના તારક એવા આપના પ્રત્યે પણ આગ-ઝરતી દષ્ટિ !]
त्वच्छासनस्य साम्य ये मन्यन्ते शासनान्तरः। विषेण तुल्य पीयूष तेषां हन्त ! हतात्मनाम् ।। ५ ॥
હે દીનાનાથ ! અન્ય ધમીએના લૌકિક શાસનની સાથે તારા લેકોત્તર શાસનની સરખામણ જ્યારે કેટલાક લોકો કરે છે ત્યારે મને લાગે છે કે તે જડ જેવા આત્માઓ હલાહલ ઝેર સાથે અમૃતની સરખામણી કરી રહ્યા છે !