________________
પંદરમા પ્રકાશ
जगज्जैत्रा गुणात्रातरन्ये तावत्तवासताम् । उदारशान्तया जिग्ये मुद्रयैव जगत्त्रयी ॥ १ ॥ હૈ વિશ્વપાલક !
આખા જગતના ભવ્ય જીવાના દિલને જીતી લેનારા આપના અન્ય આંતરવૈભવરૂપ ગુણે તે દૂર રહેા,
આપની આ જે ઉદાર અને શાન્ત બાહ્ય આકૃતિ છે તેણે જ આખા જગતનુ ટ્ઠિલ જીતી લીધુ છે.
मेरुस्तृणीकृतो मेाहात् पयोधिगेोष्पदीकृतः । ગરિષ્ઠમ્યો રિષ્ઠા ચેઃ પદ્મમિસ્ત્વમોતિઃ || ૨ ||
હે પુરુષાત્તમ !
જગતના શ્રેષ્ઠ આત્માઆ, દેવેન્દ્રો અને નરેન્દ્રો ! એમનાથીય આપ અતિશ્રેષ્ઠ ! કાશ ! જે પાપાત્માઆએ મહાનથી મહાન એવા આપના અનાદર કરી નાખ્યા....તેમણે તા....
માહમૂઢતાથી....
મેરુને ઘાસ ખરાખર જોયા ! સમુદ્રને ગાયના એક પગલા જેવડા કલ્પી લીધા!
च्युतश्चिन्तामणि: पाणेस्तेषां लब्धा सुधा मुधा । यैस्ते शासन सर्वस्वमज्ञानैर्नात्मिसात्कृतम् ॥ ३ ॥