________________
મુનિજીવનનની બાળપોથી-૪
ગાઢ અંધકારમાં જેમ દીપક મળી જાય, તેફાની સમુદ્રમાં જેમ બેટ મળી જાય;
ભેંકાર મભૂમિમાં જેમ વૃક્ષની છાયા મળી જાય; કડકડતી ટાઢમાં જેમ અગ્નિનું તાપણું હાથ લાગી જાય; તેમ એ જગદીશ !
આ કળિયુગમાં ખૂબ મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા તારા ચરણુકમલના ૨જકણ અમને જડી ગયા છે !
ધન્ય, ધન્ય, અમારું જીવન ! युगान्तरेषु भ्रान्तोऽस्मि त्वदर्शनविनाकृतः । नमोऽस्तु कलये यत्र त्वदर्शनमजायत ॥ ७ ॥
મારા તે જગતમાં વગેવાયેલા તે કલિકાળને જ લાખ લાખ વંદન થાઓ; જેમાં મને હે દેવ ! તારા દર્શન પ્રાપ્ત થયા.
ઘણય ભયે, તે સત યુગ વગેરેના કાળમાં, પરંતુ ત્યારે, સદાય તારા દર્શન વિનાને જ રહ્યો.
बहुदोषो दोषहीनात् त्वत्तः कलिरशोभत । विषयुक्तो विषहरात् फणीन्द्र इव रत्नतः ॥ ८ ॥
પિલે વિષવાળે કાળે નાગ ! છતાંય કે શોભે છે, તેના માથે રહેલા વિષહર મણિથી ! ઓ કૃપાલુ દેવ !
આ ઘણુ બધા દેથી ભરેલે કલિકાળ ! પણ તેય દેવહીન એવા તારાથી શોભી રહ્યો છે.