________________
૧૪૮
મુનિજીવનની બાળથી–૪
હે ઈશ !
કેશુ કહે છે કે આજના હળાહળ કલિકાલમાં આપનું ધર્મશાસન એકછત્રી બનીને વિજયવંતુ બની શકતું નથી ?
જે ધર્મશ્રવણને કરનારા શ્રોતાઓ તારી આજ્ઞાના પૂરા શ્રદ્ધાળુ બની જાય અને જે ધર્મશાસ્ત્ર ઉપર વ્યાખ્યાન કરનારા મુનિઓ સ્વ–પર શાસ્ત્રો ઉપ૨ ઠેસ જાણકાર–ગીતાર્થબની જાય છે.
युगान्तरेऽपि चेन्नाथ ! भवन्त्युच्छ्रङखलाः खलाः । वृथैव तर्हि कुप्यामः कलये वामकेलये ॥ ४ ॥
અરે ! સત્ યુગ વગેરે સુંદર ગણાતા યુગના કાળમાં પણ હે નાથ ! ગોશાલક વગેરે જેવા ઉછું ખેલ લુચ્ચા પુરુષે થયા જ છે, તે પછી વાંકી જ રમત રમવાના સ્વભાવવાળા કળિયુગના વાંકા લોકેને જોઈને તે કળિયુગ ઉપર અમે નકામા ગુસ્સો ઠાલવી રહ્યા છીએ.
कल्याणसिद्धयै साधीयान् कलिरेव कोपलः । विनाग्नि गन्धमहिमा काकतुण्डस्य नैधते ॥ ५ ॥
રે! આ કલિકાલ જ અમારે તે ખૂબ સારો છે. જે કટીના પત્થર જેવું છે. જેનાથી અમારા સુકૃત રૂપી સુવર્ણની પરીક્ષા થઈ શકે છે.
અગરુ-ધૂપ જેવા ઉત્તમ કેટિના ધૂપના ગંધની મસ્તીને ફેલાવે છે તે અગ્નિમાં ફેંકાય ત્યારે જ થાય ને? निशि दीपोऽम्बुधौ होप मरौं शाखी हिमे शिखी। ૌ સુરાપ: રાતોડ અલ્પાહારઃ : .