________________
૧૪૬
મુનિજીવનની બાળથી જ
ગમે તેમ છે.
પણ તે હે પરમપિતા ! તારી શ્રદ્ધાથી ઘેલ બનેલો છું ! પાગલ છું ! - તારી સ્તવના તે કરીને જ રહીશ. અને તેમાં ખલનાઓ થશે તેય હું શિષ્ટ લકેના ઠપકાને પાત્ર નહિ જ બનું.
કેમ કે શ્રદ્ધાઘેલા આત્માની ઢંગધડા વિનાની પણ વાકયરચનાઓ સુંદર જ જણાતી હોય છે.