________________
મુનિજીવનની બાળથી–૪
૧૩૯
સારિઓ, વારિઓ (૧) આપે મારા હિત માર્ગનું
સ્મરણ કરાવ્યું. ચેઇઓ. પહિરોઈએ (૨) અહિતમાં પ્રવૃત્તિ કરતાં
મને વાયે. (૩) આરાધનામાં ખલન થતાં
મધુર શબ્દમાંથી મને.
ઠપકા અને (૪) છતાં પણ ભૂલો થતી રહી
તે સખ્ત ઠપકા સાથે મને
વારંવાર બચા. ચિત્તા મે પડિચેયણા : હે ગુરુદેવ ! આપની એ વારંવારની પ્રેરણાઓ મને હાર્દિક રીતે ખૂબ જ ગમી છે. [ચિઅત્તા–મને પ્રીતિકર બની છે. અર્થાત્ આપની પ્રેરણા મારા અહંકાર વગેરેના કારણે જરાય અપ્રીતિકર બની નથી.]
ઉવહિં : હે ગુરુદેવ! આથી જ હું આપની સમક્ષ મારી થયેલી ભૂલને સુધારવા માટે હિતશિક્ષા પામવા. ઉપસ્થિત થયેલ છું. તુલભણહ તવતેયસિરીએ ઈમાએ ચાઉત–સંસાર-કંતારાઓ સાહટ નિWરિસ્સામિ
હે ગુરુદેવ! મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપના તરૂપી તેજના મહિમાથી આ ચાર ગતિરૂપ ચાર છેડાવાળા સંસારવનમાંથી મારા આત્માને ઉઠાવી લઈને હું વિસ્તાર પામીશ.